રાજ્યમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવાર સુરતમાં છે. જેમાં સુરતની 16 બેઠક પરથી 75 અપક્ષ ઉમેદવાર છે. તથા લઘુમતી મુસ્લિમ મતદારો બેઠકો પર અપક્ષ વધારે છે. તેમજ લઘુમતી અપક્ષ ઉમેદવાર સૌથી વધુ સુરતમાં રહેતા હોવાથી એક રેકોર્ડ બન્યો છે.