¡Sorpréndeme!

ધોરણ-6ના બે વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી ગુમ થયા હતા

2022-11-21 288 Dailymotion

દહેગામ શહેરની લિટલ એન્જલ્સ સ્કૂલના ધોરણ છ માં ભણતા બે વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી ગુમ થઈ ગયા હતા તેથી તેમને સ્કૂલ છૂટવાના સમયે તેમને લેવા આવેલા વાલીઓ તેમના બાળકો સ્કૂલમાં ન હોવાથી ખૂબ જ ચિંતિત બન્યા હતા.