કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી: રાહુલ ગાંધી
2022-11-21 48 Dailymotion
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે રાહુલ ગાંધીએ પહેલા સુરતના મહુવામાં અને ત્યારબાદ રાજકોટમાં કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. રાજકોટમાં જાહેરસભાને સંબોધન કરતા રાહુલ ગાંધીના મુખ્ય મુદ્દા.