¡Sorpréndeme!

બાપના બોલે કહું છું 35 હજારની લીડથી જીતુ છું - કાંધલ જાડેજા

2022-11-21 185 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે કાંધલ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે બાપના બોલે કહું છું 35 હજારની લીડથી જીતુ છું.