¡Sorpréndeme!

PM મોદી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં બેઠક

2022-11-20 429 Dailymotion

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદીથી લઈને મોટા નેતાઓ પ્રચાર અર્થે ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં સભાને સંબોધ્યા બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાંથી પીએમ મોદી ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ આવી પહોંચ્યા છે. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે બેઠક કરશે અને ચૂંટણીને લઈને હાલની સ્થિતિ અંગે ચર્ચા કરશે.