કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજયના પ્રચાર માટે વડોદરા જિલ્લાના નિઝરમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું.