¡Sorpréndeme!

વડાપ્રધાને ધોરાજીમાં જંગી સભા સંબોધન કર્યું

2022-11-20 405 Dailymotion

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ધોરાજીમાં આગમન થયુ છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેજ થયો છે. જેમાં વડાપ્રધાને ધોરાજીમાં જંગી સભા સંબોધન કર્યું છે. તેમાં PM

મોદીએ જણાવ્યું છે કે નરેન્દ્ર - ભૂપેન્દ્રની સરકાર બનશે. મારા માટે ધોરાજી આવવું રોજનું કામ છે.