¡Sorpréndeme!

ડોનાલ્ડ ટ્રમ્પની Twitter પર વાપસી, એલોન મસ્કે આપી જાણકારી

2022-11-20 388 Dailymotion

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટ્વિટર પર પાછા ફર્યા છે. ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે ટ્વીટ દ્વારા જાહેરાત કરી છે. એક દિવસ પહેલા, મસ્કે ટ્વિટર પર યુઝર્સને પૂછ્યું હતું કે શું ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવું જોઈએ. પોલના પરિણામોની વાત કરીએ તો 52 ટકા લોકોએ ટ્રમ્પના ખાતાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. જ્યારે 48 ટકા લોકો તેનો વિરોધ કર્યો હતો.