¡Sorpréndeme!

NRC ને લઈ કોઈ પક્ષે સમર્થન ન કર્યુ:ચંદનજી

2022-11-19 500 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે નેતાઓ આક્ષેપ કરવા માટે વિવાદિત નિવેદનો કરી રહ્યાં છે. સિદ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચારની જાહેરસભામાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશને મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે.