¡Sorpréndeme!

બાપુનગરમાં AIMIMના શાહનવાઝ પઠાણે કોંગ્રેસને આપ્યો ટેકો

2022-11-19 473 Dailymotion

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે ફોર્મ ચકાસણી તેમજ ફોર્મ પરત ખેંસવાનો દોર ચાલી રહ્યો છે. ત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. AIMIMના બાપુનગર વિધાનસભા બેઠકના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે અને કોંગ્રેસને ટેકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. જેમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બર અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બર મતદાન યોજાશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે આવશે.