¡Sorpréndeme!

જેલમાં જલસા, સત્યેન્દ્ર જૈનનો મસાજ કરતો વીડિયો વાયરલ

2022-11-19 666 Dailymotion

દિલ્હીની તિહાર જેલમાંથી કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ મસાજ કરાવતા જોવા મળી રહ્યા છે. આ સાથે ભાજપે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે AAP સરકારે જેલના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને સજાને બદલે સત્યેન્દ્ર જૈનને સંપૂર્ણ VVIP મજા આપવામાં આવી રહી છે. તિહારની જેલને મસાજ પાર્લર બનાવી દીધુ છે.