ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે રાજકોટમાં ચૂંટણી પ્રચારમાં છે. ત્યારે પ્રચાર બાદ રાજકોટ કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.