પ્રથમ T20માં વરસાદના કારણે વિલંબ, ખેલાડીઓએ કરી મસ્તી
2022-11-18 232 Dailymotion
વેલિંગ્ટનમાં વરસાદ બંધ થવાની રાહ જોતા બંને દેશના ખેલાડીઓએ ફૂટવોલી રમતનો આનંદ માણ્યો હતો. ખેલાડીઓએ બે ટીમ બનાવી આ રમત રમી હતી. જેનો વીડિયો BCCIએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.