રાજકોટમાં ગાંઠિયા સાથે ઉમેદવારોનો પ્રચાર શરૂ થયો છે. જેમાં દક્ષિણના ઉમેદવાર અને નેતાઓની સવાર ગાંઠિયા સાથે થઇ છે. તેમજ અટલજી અને કેશુભાઈ પટેલને પણ ગાંઠિયા ભાવતા હતા. તથા દક્ષિણના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાનો ગાંઠિયા સાથે પ્રચાર શરૂ થયો છે.