ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક રાજકીય પક્ષ પ્રચારમાં વ્યસ્ત થયા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આવતીકાલથી ઝંઝાવાતી પ્રચારના શ્રી ગણેશ કરીશું.