¡Sorpréndeme!

ફિફા વર્લ્ડકપ 2022માં આ 5 ખેલાડીઓ પર રહેશે તમામની નજર

2022-11-17 157 Dailymotion

ફિફા વર્લ્ડકપ 2022 આવતા રવિવારથી શરૂ થઈ રહ્યો છે. લિયોનેલ મેસ્સીથી લઈને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર છે. ટૂર્નામેન્ટ દરમિયાન તમામ દેશના ફૂટબોલ પ્રેમીઓની નજર તેમના પર ટકેલી રહેશે.