¡Sorpréndeme!

PM મોદીની 19 નવે.થી ગુજરાતમાં મેરેથોન રેલી, જાણો ત્રણ દિવસનો કાર્યક્રમ

2022-11-17 1,267 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા માટે પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. તેઓ 20મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ત્રણ રેલીઓ કરશે. વડાપ્રધાનના રાજ્યમાં લગભગ 30 રેલીઓ કરવાની વાત કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદી 19 નવેમ્બરથી ગુજરાત પ્રવાસે આવશે. PM મોદી 19 થી 21 નવેમ્બર સુધી સભાઓ ગજવશે. 3 દિવસમાં 8 ચૂંટણી રેલીઓને સંબોધન કરશે. 19 નવેમ્બરે વલસાડમાં રેલી અને રોડ શો યોજાશે.