¡Sorpréndeme!

અમદાવાદમાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી

2022-11-17 467 Dailymotion

રાજ્યમાં ઠંડીનો વરતારો છે. જેમાં ઉત્તર પૂર્વના પવનોથી ઠંડીનું જોર યથાવત રહેશે. તેવું રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે. જેમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી સાથે
ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે. તેમજ સુરતમાં 24.01 ડિગ્રી, રાજકોટમાં 18.04 ડિગ્રી તાપમાન છે.