¡Sorpréndeme!

માંજલપુર બેઠક પરથી યોગેશ પટેલને રિપિટ કરાયા

2022-11-17 1,367 Dailymotion

વડોદરામાં ભાજપના છેલ્લા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં માંજલપુર બેઠક પરથી યોગેશ પટેલને રિપિટ કરાયા છે. તેમજ યોગેશ પટેલ રૂપાણી સરકારના મંત્રી હતા. તથા

ગઇકાલે માણસા બેઠક પર જે.એસ.પટેલ, ખેરાલુમાં સરદાર ચૌધરી તથા ગરબાડા બેઠક પર મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપતા હવે આજે ગુજરાત ભાજપના તમામ ઉમેદવાર જાહેર થઇ ગયા

છે.