¡Sorpréndeme!

ન્યૂઝીલેન્ડની શેરીઓમાં હાર્દિક પંડ્યાએ કરી રિક્ષાની સવારી, ફોટો થયા વાયરલ

2022-11-16 1,644 Dailymotion

T20 વર્લ્ડકપની નિરાશાને પાછળ છોડીને ટીમ ઈન્ડિયાએ પોતાના નવા મિશનની શરૂઆત કરી છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે, જ્યાં 18 નવેમ્બરથી T20 શ્રેણી શરૂ થવાની છે. સિરીઝ પહેલા ભારત-ન્યૂઝીલેન્ડના કેપ્ટનોએ ફોટોશૂટ કરાવ્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.