¡Sorpréndeme!

પંકજ પટેલ બન્યા IIM અમદાવાદનાં ચેરપર્સન

2022-11-16 315 Dailymotion

પંકજ પટેલ IIM અમદાવાદનાં ચેરપર્સન બન્યા છે. જેમાં કુમાર મંગલમ્ બિરલાની 4 વર્ષની અવધિ પૂર્ણ થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ પંકજ પટેલ 8 વર્ષથી IIMના બોર્ડ

ઓફ ગવર્નન્સમાં સભ્ય હતા. તથા પંકજ પટેલ ઝાયડસ લાઇફસાયન્સના ચેરમેન છે.