¡Sorpréndeme!

AAPએ કર્યો હતો ઉમેદવારના અપહરણનો દાવો

2022-11-16 1,241 Dailymotion

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ વધુ તેજ બની છે. આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર તેમના ઉમેદવાર કંચન જરીવાલાના

અપહરણનો આરોપ લગાવ્યો છે. જેથી આજે જરીવાલા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવા પોલીસ સુરક્ષા વચ્ચે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીએ સુરત

પૂર્વ વિધાનસભા બેઠક પરથી જરીવાલાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.