¡Sorpréndeme!

NIR વતનનું ઋણ ઉતારવા માટે ગુજરાત પહોંચશે

2022-11-16 605 Dailymotion

ગુજરાતની ચૂંટણીમા 14 નવેમ્બરે ફોર્મ ભરવાનો પ્રથમ તબક્કાનો છેલ્લો દિવસ હતો. અને મતદાન 1 ડિસેમ્બરે છે તે વચ્ચે પ્રચાર યુદ્ધે વેગ પકડી લીધો છે. નેતાઓના આવાગમન અને

ઉડાઉડ વચ્ચે પાર્ટીઓએ વચનની રેવડીઓ પણ વહેંચવામાં લાગી ગયા છે. હજુતો પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો સામે ક્યાંક ક્યાંક અસંતોષ ચાલી રહ્યો છે. રિસામણા અને

મનામણાની ઉઠાપટક વચ્ચે સમાચાર આવી રહ્યા છે. વિદેશથી કે જ્યાંથી મોટી સંખ્યામાં વસતા ગુજરાતીઓ પાતોના મતનું અને વતનનું ઋણ ઉતારવા માટે ગુજરાત પહોચી રહ્યા છે.

બીજી મોટી વાત અને ન્યૂઝ એ છે કે 2 હજાર જેટલા ભાજપના પ્રચારકો અને સમર્થકો ખાસ પ્રચાર કરવા માટે ગુજરાત પહોચ્યા છે. 1 લાખ જેટલા ગ્રીન કાર્ડ ધારકો વોટ આપવા માટે

વિવિધ એરલાઈન્સમાં પહોચી રહ્યા છે અને મોટાભાગના પહોચી ગયા છે.