વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી કિરોન પોલાર્ડે IPLને અલવિદા કહી દીધું છે. મંગળવારે (15 નવેમ્બર), કિરોન પોલાર્ડે તેની નિવૃત્તિની જાહેરાત કરી હતી અને તે હવે મુંબઈ ઈન્ડિયન્સ સાથે નવી ભૂમિકામાં જોવા મળશે.