¡Sorpréndeme!

ગુજરાત હાઈકોર્ટે લીધો રાજ્ય સરકારનો ઉધળો

2022-11-15 468 Dailymotion

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ તૂટી ગયો હતો. તે સમયે બ્રિજ પર લગભગ 300-400 લોકો હાજર હતા. આ અકસ્માતમાં 134 લોકોના મોત થયા હતા. ત્યારે મોરબી બ્રિજ

હોનારત પર HCમાં સુનાવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધળો લીધો છે. તેમાં હાઇકોર્ટ જણાવ્યું છે કે તપાસમાં ઢીલાશ કેમ. મોરબી નગરપાલિકાએ

સુપરસિડ કેમ ન કરી. ઝૂલતો બ્રિજ તૂટવાની રિપોર્ટ આપો. આ ઘટના પાછળ જવાબદાર કોણ. ચીફ ઓફીસર સામે સરકારે શું પગલા લીધા તથા જવાબદાર લોકો સામે કેમ ઉદારતા દેખાઈ

રહી છે.