¡Sorpréndeme!

સારા અલી ખાનને ડેટ કરવા પર શુભમન ગીલે તોડ્યું મૌન

2022-11-15 3,651 Dailymotion

બોલિવૂડ દિવા સારા અલી ખાનની માત્ર ફિલ્મો જ નહીં, તેની લવ લાઈફની પણ ખૂબ ચર્ચા થાય છે. એવા અહેવાલો છે કે સારા અલી ખાન યુવા ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. પરંતુ આ સમાચાર કેટલા સાચા છે અને કેટલા ખોટા છે? સારા સાથેના અફેરના સમાચારો પર હવે ક્રિકેટર શુભમન ગિલે પોતાની પ્રતિક્રિયા આપી છે.