¡Sorpréndeme!

ન્યુઝીલેન્ડે ભારત સામેની ODI-T20 સીરીઝ માટે ટીમની કરી જાહેરાત

2022-11-15 3,605 Dailymotion

ન્યુઝીલેન્ડે ભારત સામેની ત્રણ મેચની ODI અને T20 સીરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. કેપ્ટન કેન વિલિયમસન પહેલાની જેમ ન્યુઝીલેન્ડનું નેતૃત્વ કરશે. પરંતુ અનુભવી ઓપનર માર્ટિન ગુપ્ટિલ અને ડાબા હાથના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ માટે કોઈ સ્થાન નથી. કિવિઓએ તાજેતરના સમયમાં માર્ટિન ગુપ્ટિલની જગ્યાએ યુવા બેટ્સમેન ફિન એલનનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું છે. એલનને ફરી એકવાર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.