¡Sorpréndeme!

રાધનપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર લવીંગજી ઠાકોરનો વીડિયો વાયરલ

2022-11-15 1,965 Dailymotion

પાટણમાં રાધનપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર લવીંગજી ઠાકોરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં રાધનપુર વિધાનસભા ભાજપના ઉમેદવાર લવિંગજી ફરી એકવાર સોશિયલ

મીડિયામાં છવાયા છે. તેમાં ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરનો ઢોલના તાલે નાચતો વીડિયો વાયરલ થયો છે. ગામડાની આગવી અદામાં નાચતા વીડિયોએ લોકોનું ધ્યાન આકર્ષિત

કર્યું છે. જેમાં ટિકિટ મળ્યા બાદ ઢોલના તાલે નાચ્યા લવિંગજી તેવા સ્ટેટસો લોકો ચલાવી રહ્યા છે.