¡Sorpréndeme!

અમદાવાદમાં 14, વડોદરામાં 12, સુરતમાં 9 પેઢી મળી

2022-11-14 550 Dailymotion

સ્ટેટ GSTના રાજ્યવ્યાપી દરોડામાં મોટા ખુલાસા થયા છે. GSTની તપાસમાં 41 બોગસ પેઢી મળી આવી હતી. GSTની ટીમોની 205 સ્થળોએ 115 પેઢીમાં તપાસ કરી હતી. અમદાવાદમાં 14, વડોદરામાં 12, સુરતમાં 9, ભાવનગરમાં 3, રાજકોટમાં 1 અને ગાંધીધામમાં 2 પેઢી મળી આવી હતી. 41 પેઢીમાં 465 કરોડના ટર્નઓવર થયાનું સામે આવ્યું છે. કુલ 85 કરોડની કરચોરી કરી હોવાનો ખુલાસો થયો છે.