¡Sorpréndeme!

ઓઇલ મીલના બંધ ગોડાઉનમાં વિદેશી દારૂ ઝડપાયો

2022-11-14 316 Dailymotion

મહેસાણામાં કડી પોલીસે મોટા પાયે વિદેશી દારૂનુ કટીંગ પકડ્યુ છે. જેમાં કડી પોલીસની ટીમને મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો પકડવામાં મોટી સફળતા મળી છે. તેમાં કડીના બલાસર

ગામની સીમમાં શારદા ઓઇલ મીલના બંધ ગોડાઉનમાં વિદેશી દારૂનુ કટીંગ થઈ રહ્યુ હતુ.