¡Sorpréndeme!

અંગ્રેજ ખેલાડીઓનો વિજયની શાનદાર ઉજવણીનો વીડિયો થયો વાયરલ

2022-11-14 1 Dailymotion

ટાઈટલની લડાઈમાં જીત બાદ ઈંગ્લિશ ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાતા હતા અને ડ્રેસિંગ રૂમમાં સંગીતના તાલે ડાન્સ કર્યો હતો. આ દરમિયાન ખેલાડીઓ, કોચ અને સ્ટાફના હાથમાં બિયરની બોટલ જોવા મળી હતી. આટલું જ નહીં ટીમનો ફાસ્ટ બોલર માર્ક વુડ વિજય બાદ કાંગારુ જેવો અવાજ કાઢતો જોવા મળ્યો હતો અને કેટલાક અંતર સુધી કાંગારૂની જેમ દોડીને વિજયની ઉજવણી કરી હતી.