¡Sorpréndeme!

રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા આજે ભરશે નોમિનેશન, ક્રિકેટરે સમર્થન માટે કરી અપીલ

2022-11-14 678 Dailymotion

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને ભાજપે જામનગર ઉત્તરમાંથી ટિકિટ આપી છે. રિવાબા જાડેજા 14 નવેમ્બરે તેમના પેપર ફાઈલ કરશે. રવિન્દ્ર જાડેજાએ લોકોને રીવાબાને સમર્થન આપવા અપીલ કરી છે. રવીન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાને કારણે T20 વર્લ્ડકપમાં ભાગ લઈ શક્યો ન હતો.