¡Sorpréndeme!

ખાડીમાંથી મળ્યો માસૂમ બાળકીનો મૃતદેહ

2022-11-13 294 Dailymotion

સુરતમાં બે વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. બાળકી બે દિવસથી ગુમ હતી. જેની શોધખોળ માટે તેનું નામ, ઉંમર, ફોટો અને મોબાઈલ નંબરની વિગતના પોસ્ટર સુરતના સચિન વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા.