સોનાંની 15 બિસ્કીટ અને રોકડ રકમ મળી 1.16 કરોડનો મુદ્દામાલ
2022-11-13 199 Dailymotion
વિધાનસભા ચૂંટણીની આચાર સંહિતા વચ્ચે સારોલી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નિયોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે બે યુવકોને એક કિલો ગોલ્ડ અને રૂપિયા 63 લાખથી વધુની રોકડ સાથે પકડી પાડ્યા હતા.