¡Sorpréndeme!

ભાજપે શરૂ કરી ડેમેજ કંટ્રોલની કામગીરી

2022-11-13 198 Dailymotion

સી.આર પાટીલ, સૌરાષ્ટ્રમાં મનસુખ માંડવિયા, હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલના કામમાં જોડાશે. આ સિવાય ચૂંટણી ટાણે 16 મૂરતિયાઓને લઈને ભાજપમાં ડખો જોવા મળી રહ્યો છે. મળતી માહિતિ અનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલ બુધવારે ઉમેદવારી ફોર્મ ભરશે. તેમની સાથે ઘાટલોડિયામાં અમિત શાહ હાજર રહી શકે છે અને સભા સંબોધી શકે છે. ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી પણ 25થી વધુ રેલીઓ કરશે અને સભાઓ ગજવશે. આ સિવાય છેલ્લા 5 વર્ષમાં જીતુ વાઘાણીની મિલકતમાં બમણો વધારો થયો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.