મહેસાણાથી ઉમેદવારની જાહેરાત બાદ નીતિન પટેલનું નિવેદન
2022-11-12 999 Dailymotion
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ એક પછી એક ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી. તેમાં સૌથી પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી.