વડોદરામાં ભાજપમાં નારાજગી સામે ડેમેજ કન્ટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેમેજ કન્ટ્રોલની કમાન પોતાના હાથમાં લીધી છે. ત્રણ બેઠકો પર બળવાખોરોને મનાવવાની શરૂઆત કરાઇ છે.