હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં રહેવાનો છું: રાઠવા
2022-11-12 490 Dailymotion
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોના નેતાઓને ટિકિટ બાબતે અસંતોષ થતાં પક્ષપલટો ચાલી રહ્યો છે. મોહનસિંહ રાઠવાના ભાજપમાં જોડાયા બાદ સુખરામ રાઠવા પણ નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે.