વલસાડ જિલ્લાની 182મી બેઠક પર કોંગ્રેસ ભાજપ બંને વચ્ચે કાંટેની ટક્કર જોવા મળી રહી છે. ભાજપના રમણ પાટકરે આજરોજ રેલી યોજી ફોર્મ ભર્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસના નરેશ વળવી એ ફોર્મ ભર્યું હતું. બંને એકજ સમાજના ઉમેદવાર છે.