બોટાદમાં ઘનશ્યામ વિરાણીનો માર્કેટિંગ યાર્ડના કાર્યકરો દ્વારા વિરોધ થયો છે. આ સાથે ભાજપના નેતાઓએ નારાજગીના કારણે રાજીનામા આપ્યા હોવાનું સામે આવ્યું છે. આ સિવાય ડીસા બેઠક પર ટિકિટને લઈને ઠાકોર સમાજમાં રોષ જોવા મળ્યો છે. આ સિવાય સુરત ભાજપમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યું. વિનુ મોરડિયા ઘોડેસવારી કરીને ફોર્મ ભરવા ગયા હતા. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.