¡Sorpréndeme!

કોંગ્રેસના જૂના કાર્યકરને જ ટિકિટ આપવામાં આવશે

2022-11-10 307 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ તેના ઉમેદવાર જાહેર કરી રહ્યાં છે. આજે ભારતીય જનતા પાર્ટીએ 160 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે 43 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારની યાદી જાહેર કરી છે.