¡Sorpréndeme!

ભારત પશ્ચિમના દેશોને પાછળ છોડશે:રશિયામાં જયશંકરના નિવેદનથી ચીન ગદગદ થયું

2022-11-09 1,439 Dailymotion

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે મોસ્કોમાં કહ્યું હતું કે, રશિયા પાસેથી તેલ ખરીદવું ભારત માટે ફાયદાકારક છે અને ભારત આવું કરવાનું ચાલુ રાખશે. જયશંકરે મોસ્કોમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથેની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું કે, ભારત પશ્ચિમી દેશોથી આગળ નિકળી જશે. અમેરિકા જેવા પશ્ચિમી દેશોને જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે.