¡Sorpréndeme!

સુરતમાં નકલી ઘી બનાવની ફેકટરી પકડાઈ

2022-11-08 1,034 Dailymotion

સુરતમાં ઓલપાડના કુ઼ડસદમાં નકલી ઘીની ફેકટરી પકડાઈ છે. જેમાં તબેલાની આડમાં ઘી બનાવવામાં આવતું હતું. તથા પામોલિનનું તેલ ભેળસેળ કરી ઘી બનાવવામાં આવતું હતું. તેમજ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઓનલાઇન વેચાણ થતું હતું. તેમજ કામધેનુ ડેરી ફાર્મ શુદ્ધ અને પ્રાકૃતિક ઘીના નામે વેપાર થતો હતો. જેમાં કીમ પોલીસે રૂપિયા 12.97 લાખનું ઘી જપ્ત કર્યું છે.