વડોદરાના ફુલ ટ્રાફિકમાં બાઈક પર સ્ટંટ કરવો યુવકોને ભારે પડ્યો
2022-11-08 684 Dailymotion
વડોદરામાં ફુલ ટ્રાફિકમાં બાઈક પર સ્ટંટના મામલે કાર્યવાહી થઇ છે. જેમાં સ્ટંટનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. તેમાં રાવપુરા પોલીસે સ્ટંટ કરનાર બે યુવકોની
અટકાયત કરી છે. તેમજ બંને યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.