¡Sorpréndeme!

સુરતના માંગરોળ વિધાનસભામાં આપને ઝટકો

2022-11-07 1,060 Dailymotion

સુરતના માંગરોળ વિધાનસભામાં આપને ઝટકો લાગ્યો છે. જેમાં આપ પાર્ટીના પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું છે. તેમાં ઉમરપાડાના ગૌરાંગ વસાવાએ રાજીનામું આપી આપ પાર્ટી પર ગંભીર

આક્ષેપ કર્યા છે. તથા આદિવાસી સમાજને ગુમરાહ કરાયા છે તેમ પણ વસાવાએ જણાવ્યું છે.