¡Sorpréndeme!

AAPએ ઉમેદવારની 12મી યાદી જાહેર કરી

2022-11-07 210 Dailymotion

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી તમામ સીટ પર પોતાના ઉમેદવારો ઉતારવાની છે. ત્યારે AAP દ્વારા ઉમેદવારોની 12મી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં સુરતના વરાછામાં અલ્પેશ કથીરિયાને ટિકિટ આપવામાં આવી છે. તેમજ ધાર્મિક માલવિયા ઓલપાડથી ચૂંટણી લડશે.