ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કચ્છ જિલ્લામાં કોંગ્રેસમાં વિરોધના સૂર ઉઠ્યા છે. પૂર્વ વિપક્ષી નેતા સહીત 17 હોદ્દેદારોએ કોંગ્રેસમાથી રાજીનામાં આપ્યા હતા. સવારે કોગ્રેસના પુર્વ વિપક્ષી નેતાના રાજીનામા બાદ અન્ય લોકોએ રાજીનામાં આપ્યા હતા. કોગ્રેસના ભુજ પાલિકા વિપક્ષી નેતા સહિતના લોકોએ પણ રાજીનામાં આપ્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામાં આપવામાં આવ્યા હતા.