¡Sorpréndeme!

ઝૂલતા પુલ દૂર્ઘટના કેસમાં પોલીસે સમગ્ર તપાસ બંધ બારણે કરી

2022-11-06 307 Dailymotion

મોરબીમાં તાજેતરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અંગ્રેજ શાસન દરમિયાન બનાવવામાં આવેલા ઝૂલતા પુલનું રીનોવેશન કરાયા બાદ તે તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અંદાજે 150 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. મોરબીમાં સર્જાયેલી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પોલીસે સમગ્ર તપાસ બંધ બારણે કરી હતી. આરોપીઓના રિમાન્ડ દરમિયાન ખુલેલી વિગતો મીડિયાથી છુપાવવામાં આવી હતી. ચીફ ઓફિસરની ભૂમિકા અંગે પણ સસ્પેન્સ રાખવામાં આવ્યું છે.