¡Sorpréndeme!

શ્રીલંકાના બેટ્સમેન દનુષ્કા ગુણાતિલકાની રેપ મામલે ઓસ્ટ્રેલિયામાં કરાઈ ધરપકડ

2022-11-06 1,435 Dailymotion

ઓસ્ટ્રેલિયામાં ચાલુ T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન શ્રીલંકાના બેટ્સમેન દનુષ્કા ગુણાતિલકાની રેપ મામલે સિડનીમાં ધરપકડ કરવામાં આવી છે. સિડનીમાં તેના ઉપર રેપનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં તે સિડનીમાં છે, જ્યારે શ્રીલંકાની બાકીની ટીમ ટી20 વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈને કોલંબો જવા રવાના થઈ ગઈ છે. દાનુષ્કા પર 29 વર્ષની એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે દાનુષ્કાએ તેના ઘરે તેનું યૌન શોષણ કર્યું છે. આ ઘટના આ અઠવાડિયાની શરૂઆતમાં બની હોવાનું કહેવાય છે.