¡Sorpréndeme!

આરોપી દિપકે વિદેશ મોકલવાના સપના બતાવીને ઠગાઈ કરી

2022-11-06 1,111 Dailymotion

અમદાવાદમાં એક યુવતી સાથે છેતરપીંડીનો બનાવ બન્યો છે. યુવતીએ કેનેડામાં વર્ક પર્મિટના વિઝા માટે 22.85 લાખ રૂપિયા દિપક પુરોહિતને આપ્યા હતા. જે બાદ આરોપીએ કોઈ જોબ ઓફર લેટર આપ્યો નહીં અને ટિકિટ પણ બિઝનેશ ક્લાસથી ઈકોનોમીક્સ ક્લાસમાં કરાવીને ઠગાઈ કરતા યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદ બાદ વડોદરાના એજન્ટ દિપક પુરોહિતની સાયબર ક્રાઈમે ધરપકડ કરી હતી.